ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટરને ગૌહત્યા બાબતે આવેદનપત્ર પાઠવ્યું.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

ધોરાજી તાલુકા ગૌસેવા સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજી ને ગૌહત્યા બાબતે આવેદન પત્ર પાઠવી આરોપીને કડક માં કડક સજા મળે તેવી માગણી કરવામાં આવી હતી.

તસવીર અહેવાલ રશમીન ગાંધી દ્રારા

ધોરાજીમાં તાજેતરમાં જ મુસ્લિમ પરિવારની વાછરડી ને એ જ વિસ્તારના મુસ્લિમ શખ્સે પોતાની દીકરીની સાદી માટે વાછડીની ચોરી કરી અને મહેમાનોને બિરયાની ખવડાવી ગૌહત્યાનો ગંભીર ગુનો કર્યો જે બાબતે ધોરાજી તાલુકા ગૌસેવા સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને સંબોધી આવેદનપત્ર પાઠવી જણાવેલ કે ધોરાજીમાં ગૌ હત્યા ન થાય અને કતલખાનાઓમાં ગૌહત્યા ન થાય તેમજ ધોરાજી મા કોમી શાંતિ ન હણાય તે બાબતે ગંભીરતા લઈ આરોપીને ગૌહત્યાના નવા કાયદા હેઠળ કડકમાં કડક સજા થાય તેવી માગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.

આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply