જાણીતાં પત્રકારો દ્વારા પો.ઇન્સ્પેક્ટર જે.એમ ચાવડા મેડમની બદનામી અને બદલી નો કરાયો સખ્ત વિરોધ.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

પો.ઇન્સ્પેક્ટર જે.એમ ચાવડા મેડમ જેઓ અમદાવાદ શહેરમાં અગાઉ ટ્રાફિક અને પો.સ્ટેશનમાં

પણ ફરજ બજાવી ચુક્યા છે.

ભાવનગરનાં ભરતનગરમાં નજીવી રૂપિયા

૬૦૦૦/જેવી રકમ બાબતે તેમને બદનામ કરવા અને ફરજ પર થી બદલી કરવા માટે આ કારશો રચાયો.છે. તેમની ૫૦ વર્ષની ઉંમરે એમના જ પોલીસ ખાતા તરફથી બદનામીનું ઇનામ આપવામાં આવ્યું છે. અને માત્ર નજીવી રકમ બાબતે તેમની કારકિર્દી ને ખત્મ કરી દેવામાં નક્કી કોઈ જાણભેદુ ઇશમ, લાગવગ ધરાવતા અને કેટલાક દગાખોરોનું આ કારસ્તાન છે. તે બધા સારી રીતે જાણીએ છીએ.

એક જાંબાઝ મહિલા અધિકારી

જેઓની અમદાવાદમાં પણ સરાહનીય કામગીરી રહેલી.છે.

અમે અમદાવાદના પત્રકાર પરિવાર જે.એમ ચાવડાની સરાહની કામગીરીને હૃદયથી બિરદાવીયે છીએ.અને અમે તેમની આ ગેરકાનૂની તથ્ય પુરાવા વગરના કેસનો સખત વિરોધ કરીયે છીએ.

અને અમદાવાદના પત્રકાર તેઓની આ લડતમાં સાથે જ છીએ. વંદે માતરમ જય હિંદ.

મયુરભાઈ શાહ

રીંકુભાઈ સોની

પ્રતિકભાઈ દરજી

દિલીપસિંહ વાઘેલા

સંજયસિંહ ચૌહાણ

મહાવીરસિંહ ઝાલા

ભરતભાઈ દેસાઈ

રમેશભાઈ પરમાર.

રીતેશભાઈ પુજારા

ગુણવંતભાઈ સરવૈયા

જાગૃતિબેન આચાર્ય

હેતલબા ચાવડા

દિનેશ કલાલ

સંજીવ રાજપૂત

પ્રવીણ પંચાલ

સંજય પરદેશી

રાજેશભાઇ ચૌહાણ

અમદાવાદના તેમજ અન્ય પત્રકારો આ લડતમાં તેમની સાથે જ છે.

જય હિંદ જય ભારત.??

તેજગુજરાતી ન્યૂઝ માં આપણું ઇન્ટરવ્યૂ અને ફોટો આખા વિશ્વમાં આવી ગયો. એને બધા ગ્રૂપોમાં અને fb.twitter.instagram બધે કોપી કરી દો. લગભગ 1,65,600 K રીડર્સ પર ડે, એટલે કે 46,18,000K રીડર્સ એક મહીનાનાં વિઝિટર્સ ધરાવતા ગ્લોબલ વિશ્વ ન્યૂઝ માં આપ પણ સામેલ થઈ ગયા. આપ આ ન્યૂઝ જોતાં નીચે જોશો ત્યારે એક નકશો આવશે. તેમાં આપને ક્યાં દેશમાં અને કેટલા વાંચકો અત્યારે જોઈ રહ્યાં છે. તે દેખાશે.. એન્જોય ડિજિટલ ઓનલાઈન ન્યૂઝ ની દુનિયામાં.????તમારા ન્યૂઝ જોઈ ને જેમને પણ લિંક મોકલો, તેમને આ મેસેજ પણ હારે મોકલવો જરૂરી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •