હિંદુ યુવાનોને ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી આજનાં યુવા ભાઇ-બહેનોને આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે,દરેક હિંદુ યુવાનોનાં પરિવારો પણ વેલેન્ટાઈન ડે ના મનાવે તેવી અપેક્ષા રાખે છે.

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ના કાયૅકતા જુદા બાગ બાગ બગીચા માં જઈને હિન્દુ ભાઈ બહેન ને વેલેન્ટાઇન ના બનાવવો તેમ સમજાવસે.

શક્તિ સિંહ ઝાલા.ગાંધીનગર જિલ્લા બજરંગ દળ પ્રમુખ.

આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  • 19
  •  
  •  
  •  
  •  
  •  
    19
    Shares
  • 19
    Shares