વાયબ્રન્ટ ગુજરાત તથા પી.એમ. બંદોબસ્તમાં બહારગામથી આવેલ ગુજરાત પોલીસના જવાનોને વિષ્ણુભાઈ ઠાકોર અને જવાનો દ્વારા ચા નાસ્તા ની વ્યવસ્થા કરાઈ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા પી.એમ. બંદોબસ્તમાં ગુજરાત પોલીસને બહારગામથી આવેલ ગુજરાત પોલીસના જવાનોને રહેવા તથા જમવાની યોગ્ય સગવડ અપાવવા વિષ્ણુભાઈ રૂપસિંગભાઈ ઠાકોર ગુજરાત પોલીસ મિત્રને છેલ્લા ત્રણ એકદિવસથી અમદાવાદ શહેર તથા ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ તથા પી.એમ. બંદોબસ્તમાં બહાર ગામથીઆવતા ગુજરાત પોલીસના કર્મચારીઓ, એસ.આર.પી. જવાનો, તથા હોમગાર્ડના જવાનોને રહેવાની તથા જમવાની ખુબજ તકલીફ પડે છે, ત્યારે પોતે સ્વૈચ્છિક રીતે જવાનોને ચા નાસ્તા ની વ્યવસ્થા કરી હતી.

આપનાં દરેક ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply