જામનગર શહેરની વર્ધમાન સર્વિસ and E૯ event દ્વારા પાર્થ ઓઝા સાથે સિમ્બા નાઈટ યોજાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જામનગર શહેર માં પણ આ વખતે યુવા હૈયા એ મન મૂકીને માણ્યું. શહેર ની વર્ધમાન સર્વિસ and E૯ event દ્વારા એક પ્રાઇવેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સેલિબ્રિટી સિંગર પાર્થ ઓઝા સાથે theme base simmba night nu આયોજન થયું હતું. યુવા હૈયા મોટે ભાગે વેસ્ટર્ન ડ્રેસ ની સાથે simbba થીમ માં આવ્યા હતા. મેજિક્લ મ્યુઝિક ની સાથે તમામ યુવા વર્ગ ના લોકો ને આ સાંજ ને માણતા એક યાદગાર અને ઝળહળતી સાંજ બની ગઈ હતી. ડીજે ની સાથે ફાયર ઢોલ અને વોટર ડ્રમ એ પણ એક અલગ આહલાદક માહોલ ઉભો કર્યો હતો. ઇન્ટનેશનલ ડાન્સરે પણ સમગ્ર વાતાવરણ ને રોમાંચિત બનાવી દીધું હતું.

E 9 ઇવેન્ટ ની ટીમ છેલ્લા ચાર વર્ષ થી જામનગર ના શહેરિજનો માટે યાદગાર અલગ અલગ ઇવેન્ટ આપી રહ્યા છે. ટીમના સંભ્યો પરાગ વોરા, અંકિતા વોરા, નુપેન ભાઈ અને જયદેવ એ જહમત ઉઠાવી હતી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •