“મનોદિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ” યોજાયો.

સમાચાર

શિયાળાની ગુલાબી ઠંડીમાં અને મકરસંક્રાંતિ ની મોજ માળવા આજે મેમનગર ગામ ના ઔડા ગાર્ડન માં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ નાં ૧૦૦ જેટલા મંદિર બાળકો માટે લાયન્સ ક્લબ ઓફ જોધપૂરહીલ્સ ની મદદથી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.

બાળકોએ ગોગલ્સ પહેરીને વિવિધ પતંગો એમના શિક્ષકોની મદદથી ચગાવ્યા હતા.પતંગ કપાય ત્યારે બુમાબુમ કરી મુકતા.ભોજન ની વ્યવસ્થા સહ રાખેલ આ ઉજવણી મા બાળકોને ખૂબ જ મજા આવી હતી અને ઉતરાયણ કેવી રીતે ઉજવવી જોઈએ એની સમજ આવી ગઈ હશે

– શ્રી નિલેષ પંચાલ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply