શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,તારીખ:૧૦ જાન્યુઆરી ૨૦૧૯,ગુરુવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,
લોકસાહિત્યકાર,વિવેચક,સંશોધક,સંપાદક શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સાહિત્યકારશ્રી જોરાવરસિંહજી જાદવ પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’ કરશે.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Please send your news 9909931560.

TejGujarati
 • 22
 •  
 •  
 •  
 •  
 •  
  22
  Shares
 • 22
  Shares