Watch “Seva by Parag Patva and Babubhai Patva in ahmedabad” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

NGO શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા
દર વર્ષે શ્રમજીવીઓ અને રસ્તા પર ઠંડી માં ઠુઠવાતા આશરે ૩૦૦૦ જેટલા લોકો ને ઢાબળા અને રજાઇઓનું વિતરણ કરવામાં આવે છે.

આ સંસ્થા છેલ્લા ૩૦ ઉપરાંત વર્ષો થી ગરીબ, શ્રમજીવી, દર્દી અને જરુરીયાતમંદ લોકોને અનાજ, મેડીકલ, ભણતર વગેરે ક્ષેત્રોમાં યથાયોગ્ય મદદ કરવાની પ્રવુર્તી કરે છે. આ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટવા પચાસ વર્ષ થી ગરીબ અને જરુરીયાતમંદ લોકોની સેવા માં વ્યસ્ત છે.

તારીખ ૩૦-૧૨-૨૦૧૮ ગયા રવિવારે
“સેવા” સંસ્થા ની આશરે ૫૦૦ બહેનો ને ઠંડી માં ઓઢવા માટેનાં ગરમ ઢાબળા નું વિતરણ કર્યુ.

સર્વે ને ચા કોફી અને ગરમ પૌંઆ ખવડાવ્યા.
Please send your news on 9909931560.

TejGujarati
 • 256
 •  
 •  
 •  
 •  
 •  
  256
  Shares
 • 256
  Shares