દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ધાર્મિક ભારત

દૈનિક પંચાંગ
તારીખ – 31 – 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ
તિથી – દશમી/દશમ
વાર – સોમવાર
નક્ષત્ર – ચિત્રા 8/17
યોગ – સુકર્મણ
કરણ – વણિજ
ચંદ્રરાશિ – તુલા
દિન વિશેષ –
સુવિચાર – સ્વાભિમાન કદી મરતું નથી અને,
અભિમાન લાંબુ જીવતું નથી !!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •