શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે “કેમ્પસ પ્લેસમેન્ટ” નું આયોજન કરવામાં આવ્યુ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ માં આવેલી ઔદ્યોગિક તથા યોજના લક્ષી શક્તિ ની અભિવ્યક્તિ માટે એક “કેમ્પસ પ્લેસમેન્ટ” નું આયોજન કરવામાં આવ્યુ.

આ પ્લેસમેન્ટ ડ્રાઈવ માં લગભગ 8 જેટલી અલગ અલગ કમ્પનીઓ એ ભાગ લીધો તથા 200 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાંથી 80 જેટલા વિધાર્થીઓ ને ત્યાંજ નોકરી માટે પસંદ કરવામાં આવ્યા

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply