દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

ધાર્મિક ભારત

દૈનિક પંચાંગ
તારીખ – 19- 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (સુદ) શુકલપક્ષ
તિથી – એકાદશી/અગિયારશ 7/30 દ્વાદશી/બારસ
વાર – બુધવાર
નક્ષત્ર – ભરણી
યોગ – શિવ
કરણ – બવ
ચંદ્રરાશિ – મેષ
દિન વિશેષ – મોક્ષદા ,ભાગવત એકાદશી
સુવિચાર – જે વ્યક્તિ પાસે નમવા માટે ની તાકાત હોય
તેની પાસે બધા ને નમાડવા ની તાકાત પણ હોય જ…
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply