અમદાવાદની ગુફા ખાતે ધ આર્ટ વિન્ડો એગઝીબિઝન નો પ્રારંભ

કલા સાહિત્ય

અમદાવાદની ગુફા ખાતે ધ આર્ટ વિન્ડો એગઝીબિઝન નો પ્રારંભ થયો હતો. જેમાં ચીફ ગેસ્ટ વૃંદાવન સોલંકી તેમજ વૈશાખી મહેતા હજાર રહ્યા હતા. જેમાં આર્ટિસ્ટ ભાવિષા ઉષાદડીઆ,હર્ષદ જાદવ,જયદીપ સોની,નિરાલી પુજારા, શ્રેયા દીક્ષિત,સ્તુતિ યાજ્ઞિક,વિશ્વા ચોકસી,યામિની ગજ્જર અને જિલ પટેલ ના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply