વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું.

ગુજરાત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ માં ગુરુવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું

તેમજ પોલીસ સ્ટેશન ની હદ માં રહેતા સામાન્ય નાગરીકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ને આમંત્રિત કરીને લોક દરબાર નું આયોજન પણ કરેલ

અને લોકોના પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓ તેમજ આગેવાનોની પાસેથી જરૂરી લાગે તેવા સૂચનો પણ સાંભળ્યા એકંદરે સુંદર અને સુમેળ ભર્યા

વાતાવરણ માં લોક દરબાર સફળ આયોજન થયું. જતીન સોલંકી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply