રવિતા અને યશ બારીઆનું આરંગેત્રમ યોજાયું.

કલા સાહિત્ય લાઇફ સ્ટાઇલ

ખ્યાતનામ કલાકાર ભરત બારીઆના સુપત્રી અને સુપુત્ર રવિતા અને યશ બારીઆનું આરંગેત્રમ યોજાયું હતું. 7 વર્ષની સાધના કર્યા પછી તેમનું ક્લાસિકલ આરંગેત્રમ યોજાયું હતું.આ પ્રોગ્રામમાં પદ્મશ્રી મલ્લિકાબેન સારાભાઈ, ભાસ્કરભાઈ મેનન, મૌલિક ઇશીતા,રુચા ભટ્ટ, ડોલીબેન ઠક્કર,ચંદન ઠાકોર, નિરાલી ઠાકોર,અનંત મેનન,સુપ્રવા મિશ્રા,એસ.ડી.દેસાઈ,શ્રીમતી રૂપા વ્યાસ, એમ.એલ.એ.ભવાનભાઈ ભરવાડ અને અન્ય કલાકારોએ ઉપસ્થિત રહીને દીપાવ્યો હતો.સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •