રેસિપી. ટેન્ડર કોકોનટ વિથ માંગો

લાઇફ સ્ટાઇલ

ટેન્ડર કોકોનટ વિથ માંગોસામગ્રી૨ કપ વહીપ ક્રીમ૪૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક૧/૪ કપ કોકોનટ ની મલાઈ૧.૫ કપ જીણા સમારેલા માંગોરીત:સોફ્ટ પિક આવે ત્યાં સુધી ક્રીમ વહીપ કરો. હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખવું અને વહીપ કરવું.ત્યાર પછી એમાં કોકોનટ ની પીસેલી મલાઈ ઉમેરીને પાછું ફરીથી બ્લેન્ડ કરવું. સમારેલા જીણા માંગો ઉમેરવા.મિક્સ કરવું અને પ્લાસ્ટિક ના કન્ટેનર માં જમાવી દેવું, ઉપર એલ્યૂમીનિમ ફોઈલ થી કવર કરીને ફ્રીઝર માં ૨૪ કલાક માટે રાખી દેવું.ઇસ ક્રીમ રેડી છે.

– મોનીલ સુરાના

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •