નેહા ભટ્ટ, passion નું પ્રતિબિંબ

લાઇફ સ્ટાઇલ વિશેષ

આજે કોઈ પણ જાત ના શિષૅક ની જરૂર નથી.આપણે સૌ કમૅ ના સિધ્ધાંત થી અવગત છીએ. કમૅ એ વ્યકિત ના સ્વ ભાવ નુ પ્રતિબીંબ છે. કોઈપણ વ્યકિત મા કલા,આવડત, હોય અને એ કલા ને યોગ્ય ધાટ કે આકાર આપી પોતાની સુઝ અને આવડત થકી બહાર લાવવી તો એ કલા ઓર નીખાર આવે. નવા પરિમાણો મા નવી જનરેશન મા વ્યકિત નો શોખ એ એની માટે “Passion”બની જાય છે. અત્યારે “મલ્ટી ટેલેન્ટેડ અને મલ્ટીટાસ્ક” ના વ્યકિત વિશે વાત કરવી છે.એ ખુદ વ્યકિત વિશેષ છે.એ વ્યકિત ને કોઈ અતર ની કે પરફયુમ ની જરુર નથી. એ વ્યકિત એટલે અમદાવાદ ના ફેશન જગત ના “ફેઇમ” સુ.શ્રી. નેહા ભટ્ટ….

નેહા બેન નો જન્મ અમદાવાદ મા થયો.મૂળ તે ઉમરેઠ ના પરંતુ અમદાવાદ ને એમણે પોતાની કમૅ ભૂમિ બનાવી. “કલા શું છે કલા એ બીજુ કશું જ નહી ઈશ્ચર ના મળેલા આશિઁવાદ. નેહા બેન ને જન્મજાત ઈશ્ચર ના આશિઁવાદ મળેલા છે. બી.એસ.સી. સ્ટેટેસ્ટીટ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. નેહા બેન પ્રથમ મહીલા વ્યકિત છે જેમણે અમદાવાદ મા પ્રથમ સ્ટુડીયો Establish” કયૉ. તેમના પતિ ડો. નિશ્ચલ ભટ્ટ અમદાવાદ ના જાણીતા બાળ નિષ્ણાંત છે. પુત્ર સિધ્ધાથૅ 12મા ધોરણ મા અભ્યાસ કરે છે. અને પોતે તબલા પણ સારા વગાડે છે. જોયું “મોર ના ઈંડા ને ચિતરવા ન પડે” ટૂક મા કલા અને વિજ્ઞાન સાથે સંકળાયેલુ ઘર. ફોટો ગ્રાફી એ એમનો શોખ છે. Passion છે એક જાત નુ. 2007 મા એમણે ફોટોગ્રાફી ની શરૂઆત કરી. ” પોતે ઈશ્ચર મા શ્રધ્ધા અને ઈશ્ચર ના સાનિધ્યને ઝંખે છે. ઈશ્ચર ના સાનિધ્ય ની પીપાસા હંમેશા રાખે છે.તેઓ અમદાવાદ મા કમૉ ફાઉન્ડેશન મા જોડાયા અને છેલ્લા 4વષૅ થી ગુજરાતી બુક કલબ મા જોડાયા છે. હાલ તે ઓ ગુજરાતી બુક કલબ ના ઉપ પ્રમુખ નુ પદ સંભાળી રહયા છે. ગુજરાતી ભાષા ને તે ચાહે છે અને એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા ને ટકાવી રાખવા પોતે એક ભેખ ધારી ની જેમ ગુજરાતી ભાષા માટે ભગીરથ કાયૅ કરી રહયા છે. ગુજરાતી બુક કલબ ના માધ્યમ થકી અત્યાર ની અને આવનારી પેઢી ના લેખકો, કવીઓ,સાથે કામ કરવું છે. પોતે એકલા નહી પરંતુ લોકો ને સાથે લઈ ને સાથે આ ભગીરથ કાયૅ ને પાર પાડવું છે. “સંગાથે સુખ શોધીયે” વાકય ને સાચા અથૅ મા સાથૅક કરવું છે. પોતે માતૃભાષા ને અને ગુજરાતી બુક કલબ ને ઉચ્ચ સ્થાને જોવા માગે છે.

અંત મા આ તમામ વિષલેષણો ઓછા પડે આ વ્યકિત માટે,બહૂમુખી પ્રતિભા.એક મા અનેક વિષેશતા ના માલીક ઇશ્ચર શાશ્ચત જીવન અને સમાજ ઉપયોગી કાયૅ કરવા શકિત આપે અને હંમેશા ગુજરાતી ભાષા ની ભેખને ઉજગર કરે….. નેહા બેન હિમશિલા છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •