અમદાવાદમાં યોજાયો અનોખો પાવર ગરબા વર્કશોપ

લાઇફ સ્ટાઇલ

એન આર ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે અનોખો પાવર ગરબાનું વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ મન મૂકીને ગરબાના નવા સ્ટેપ શીખ્યા હતા, અને લોકનૃત્ય અને ફોક ડાન્સ માં મિશ્રણના સ્ટેપ્સ સાથે એન્જોય કર્યું હતું.

સ્ટોરી. કેડીભટ્ટ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •