ગુજરાત રાજય લલિતકલા અકાદમીના ઉપક્રમે ફાઈન આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે ફોટોગ્રાફી શીખવા માટેની શિબિર યોજાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત રાજય લલિતકલા અકાદમીના ઉપક્રમે સમગ્ર રાજયની ફાઈન આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે ફોટોગ્રાફી શીખવા માટેની 24થી 29 ઓકટોબર ના રોજ શિબિર યોજવામાં આવી હતી. જેમા વ્રજ મિસ્ત્રી તથા રોહિત ભગત દ્વારા સમગ્ર ફોટોગ્રાફીનાં જુદા જુદા વિષયો ઉપર ટેક્નિકલ તથા પ્રેકટીકલ ફોટોગ્રાફી શીખવવામાં આવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  • 4
  •  
  •  
  •  
  •  
  •  
    4
    Shares
  • 4
    Shares