વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા 1990 ના જમાનાના ગીતો રજૂ કરાયા.

કલા સાહિત્ય મનોરંજન

વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા રવિશંકર રાવલ હોલ માં 1990 ના જમાનાના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.અવિનાશ પાટીલ અને હિરેન રુઘાણી દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેયા ભટ્ટ,અપરણા ભટ્ટ,શેખર જોશી,પુલકિત રાઠોડ,સચિતા,ભૂમિકા,વિરાણી,હિરલ પંડ્યા,શોભા મૌર્ય,રાકેશભાઈ અને યુસુફ માપરાએ ભાગ લીધો હતો, મોંટી રાઠોડના ઓરકેસટ્રાએ સંગત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares
  • 39
    Shares