હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27 મો પદવીદાન સમારોહ યોજાયો.

લાઇફ સ્ટાઇલ

હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે બળવંત જાની ઉપસ્થિત રહયા હતા. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી આદરણીય રામલાલ કોવિંદજી, મહામહિમ માનનીય રાજ્યપાલશ્રી આનંદીબહેન, માનનીય મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માનનીય સત્યપાલ સિંહ અને કેન્દ્રના બાલકલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી વીરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં આજે ભવ્ય રીતે યોજાઈ ગયો.વી.સી.એ પદવીદાન અને ચંદ્રકપ્રદાન તથા દીક્ષાંત અભિભાષણ આપવાનું બન્યું. કુલપતિશ્રી રાઘવેન્દ્ર તિવારીજી , કુલસચિવ દુબેજી, ડીનશ્રીઓ તથા શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓ ઉપરાંત વિદ્યાર્થીવૃંદને ખાસ અભિનંદન ઉત્તમ વ્યવસ્થાપન માટે પાઠવ્યા હતા. પદવીદાનમાં કેપને બદલે બુંદેલખંડી પાઘડી પહેરાવવાનું તેમનું વલણ સરાહનીય રહ્યું. તમામ વિભાગાધ્યક્ષો અને ડીનશ્રીઓ સાથે માનનીય રાષ્ટ્રપતિજીનો સમુહ ફૉટૉગ્રાફ અને એમનું સંબોધન ચિરસ્મરણીય બની રહ્યું. આ સમયની થોડી તસવીરો.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •