હાથીજણ પાસે આવેલા વિવેકાનંદ નગર માં આવનાર નવરાત્રીનાની હરીફાઈ યોજાઈ: જતીન સોલંકી

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

હાથીજણ પાસે આવેલા વિવેકાનંદ નગર માં આવનાર નવરાત્રીના ને લઇ ને નવરંગ એકેડમી, નવરંગ 2, અને મધુવન ગરબા ક્લાસ ના ખેલૈયા વચ્ચે ગરબા રમઝટ બોલાવતી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સ્પર્ધામાં વિજેતા ને પ્રાઈઝ આપવા માટે નયન પટેલને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા અને સાથે સાથે વિસ્તાર ના સામાજિક આગેવાનો ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું

ગરબા ક્લાસ ના તમામ ખેલૈયા અવ નવા ટ્રેડિશનલ કપડાં અને આભૂસન પહેરી ને ગરબે ઘૂમી ને ગરબા કોમ્પિટિશન માં મન મુકીને જુમ્યા

ગરબા કોમ્પિટિશન ની 3 અલગ અલગ રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું અને નાના બાળકો મોટા ખેલૈયા સહિત ના તમામ ખેલાડી ભાગ લીધો

ગરબા ની કોમ્પિટિશન ખેલૈયા માટે અલગ અલગ પ્રકારના 30 થઈ વધારે ઇનામ પણ આપવામાં આવ્યા જેને લઈને ખેલૈયા ઓ એ મન મૂકી ને ગરબા ની રમઝટ બોલાવી
: જતીન સોલંકી

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 93
 •  
 •  
 •  
 •  
 •  
  93
  Shares
 • 93
  Shares

Leave a Reply