ગુજરાત પુરાતત્વખાતાના ડાયરેકટર ભો. જે. ની મુલાકાતે.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ

પુરાતત્વખાતુ, ગુજરાત સરકારના નિયામક, શર્મા સાહેબ, પૂર્વ નિયામક રાવત સાહેબ ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનની મુલાકાત લીધી હતી. સંસ્થામાં જળવાયેલાં પુરાવશેષીય સાધન સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાચીન વારસાની જાળવણી, વિકાસ અને તેના પ્રસાર પ્રચાર માટેના પ્રયાસોની ચર્ચાવિચારણા કરવામાં આવી, ઉપરાંત જે તે પ્રાચીન સ્થળ વિશેની આધારભૂત માહિતી મળી રહે તે માટેના પ્રકાશન અંગે ડૉ. રામજી સાવલીયા અને ફોટોજર્નાલીસ્ટ દિલીપ ઠાકર સાથે વિચારવિમર્શ કર્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •