બાલવા, ગાંધીનગર ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિરૉધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથિક દવા નું વિતરણ કરવામાં આવ્યું..

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ ભાવનાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીયોપેથિક ડિસ્પેન્સરી આમજા ખાતે ના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ જયેશ આર પટેલ ની દેખરેખ હેઠળ બાલવા ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિરૉધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથિક દવા નું વિતરણ બાલવા ગામના આગેવાનો, તેમજ જિલ્લા પંચાયત ગાંધીનગર ના વિરોધ પક્ષના નેતા જયેશભાઇ ચૌધરી ની હાજરી માં ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો એ લાભ લીધો હતો

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares
 • 42
  Shares

Leave a Reply