શબ્દો લખ્યા છે એમા ખૂબ મીઠાશથી વ્હાલ ભર્યું છે એમા સાચા સ્નેહથી – હાર્દિક વ્યાસ.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

લે લખી આ ગઝલ તારા નામથી
પ્રેમના તારથી મારા હૈયાના દ્વારથી

શબ્દો લખ્યા છે એમા ખૂબ મીઠાશથી
વ્હાલ ભર્યું છે એમા સાચા સ્નેહથી

તું કહેતી હતી કે ચોક્કસ મળીશું ક્યારેક
વાહ દોસ્ત તું સાવ ખોટું બોલી અને એપણ સહજતાથી

પ્રેમ તારા સાથે પહેલા પણ હતો અને જીવનભર રહેશે
એટલે જ તો વ્હાવ્યા ગઝલમાં મારા શબ્દો અને એપણ તારા નામથી. હાર્દિક વ્યાસ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply