સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારીઓની ચિંતન શિબિર ડીસામાં ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ

ગુજરાત રાજનીતિ સમાચાર

સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારી ઓની ચિંતન શિબિર ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચિંતનશિબિરમાં સમાજના અગ્રણીઓ સરકારી કર્મચારી ભાઈઓ અને બહેનો હાજર રહેલ ચિંતનશિબિરમાં સમાજ ને સંગઠિત શિક્ષણિક બનાવા ચિંતન કરેલ અને મોટી સંખ્યામાં ડીસા તાલુકાના કર્મચારીઓ હાજર રહેલ હતાં

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •