“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી. દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન .

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી.
દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન .
મહાત્મા ગાંધી ની ૧પ૦ મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદની C N College of Fine Art મા ગણમાન્ય ૧૦૮ ચિત્રકારો ને નોતરી ને એવી ફલોરિંગ ટાઈલ્સ પર ગાંધી વિચારોને પ્રયોગાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યા કે જે ટાઈલ્સ પર ગાંધીજી બાળવયે ચાલેલા ફરેલા.
રાજકોટની લેંગ લાઈબ્રેરી આલ્ફ્રેડ હાઈસ્કુલ જેમા પૂ. બાપુનુ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ થયેલુ તે ઐતિહાસિક બ્રીટીશ ઈમારતો નુ નવુ ફલોરીંગ થયુ.
તેનીજ જુની લાદીઓ ઘનશ્યામ ભાઈએ ઐતિહાસિક સંપદા રુપે કોર્પોરેશન ને ડોનેશન આપી ને ખરિદી ને જતન પુર્વક ગાંધીજી ના પદચિહ્નો ને સાચવી રાખ્યા.
હવે ૧૫૦ મી ગાંધી જયંતિ પર તેજ લાદીઓ પર ગાંધી નુ સ્મરણાંકન કલાકારો પાસે કરાવ્યું
આવી સંપદા અને અસ્ક્યામતો આપણી રાષ્ટ્રિય સંપત્તિ ની મોંઘેરી જણસ બનાવનાર સંપદા મ્યુઝિયમ ના સ્વપ્ન નિર્માતા ને સલામ.
રતિલાલ સર જેવા કલા સંસ્થાના કાર્ય વાહકો નુ પૂરેપુરુ પીઠબળ.
યુવા કલાના વિદ્યાર્થીઓની ઊત્સાહવર્ધક
સંવયંસેવા અને નામી ચિત્રકારો એ રચેલી પ્રયોગાત્મક કલારચના ઓ.
આ બધાની ઘનીભુત સાધનાના ફળ રુપીચિત્ર પ્રદર્શન ૨ ઓક્ટો. થી રાજ્યના જાણીતા નગરોમા યોજાશે
ત્યારે આ જોવાનુ ન ચુકશો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply