દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ -27-09 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – ભાદરવો
પક્ષ – કૃષ્ણ
તિથી – દ્વિતિયા/બીજ – 9/2
વાર – ગુરૂવાર
નક્ષત્ર – અશ્વિની – 26/22
યોગ – વ્યાઘાત – 25/23
કરણ – વણિજ
ચંદ્રરાશિ – મેષ
દિન વિશેષ – તૃતીયા શ્રાધ્ધ
સુવિચાર:- દોસ્તી એવી કરો કે જેમાં…..શબ્દો ઓછા ને સમજ વધારે હોય, વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય, અશ્વાવિસ ઓછો ને વિશ્વાસ વધારે હોય, પુરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply