હીરામણી જિજ્ઞાસા  મેગેઝીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને નરહરિ અમીને આપ્યું.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ સમાચાર

ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની શુભેછા મુલાકાત લીધી હતી. જનસહાયક ટ્રસ્ટ (હીરામણી સ્કૂલ) દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી હીરામણી જિજ્ઞાસા માસિક મેગેઝીન કે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ના લેખો દ્વારા પ્રકશિત કરવામાં આવે છે, જેની 17000 નકલો દર મહિને સમાજના જુદા જુદા વર્ગો ના લોકોને વિનામૂલ્યે મોકલવામાં આવે છે. આ મેગેઝીન ની નકલ માનનીય વડાપ્રધાન શ્રી ને આપવામાં આવી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ એક્ઝામ વોરિયર્સ પુસ્તક ની ગુજરાતી આવૃત્તિ જનસહાયક ટ્રસ્ટ (હીરામણી સ્કૂલ) દ્વારા 4500 નકલો છપાવવામાં આવેલ,જેને સમાજ ના જુદા જુદા વર્ગો ના લોકોને વિનામૂલ્યે મોકલેલ છે. જેની માહિતી માનનીય વડાપ્રધાન શ્રી ને આપવામાં આવી હતી. સંકલન દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply