ગૌરી નુ આગમન

ધાર્મિક ભારત વિશેષ સમાચાર

મુંબઈમાં ગૌરી નુ આગમન થયું છે.

મહિલાએ પરંપરાગત સુંદર વસ્ત્રો પરિધાન કરી ગૌરીનુ સ્વાગત કર્યું હતું.

ગૌરીની પ્રતિમાઓને પરંપરાગત વસ્ત્રો આભૂષણો પરિધાન કરાવી સુંદર રીતે સિંગાર કરવામાં આવ્યા હતા.

ગૌરીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. – ફોટો – લાઈવ ફોટો – સંકલન – દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •