વસ્ત્રાપુર સરદાર પટેલ સેવાદળ  ગણેશ મહોત્સવ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

અમદાવાદ ના વસ્ત્રાપુર તળાવ પાસે ના સરદાર પટેલ સેવાદળ છેલ્લા ત્રીસ વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. દર વર્ષે અવનવી આકર્ષક કે કરન્ટ થીમ આધારિત દર્શન માટે દૂરદૂર થી હજારો લોકો દર્શનાર્થે આવે છે.

તેમજ દર વર્ષે ગણેશજી ની મહા આરતી પ્રસંગે પણ મહાનુભાવો અને ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રીશ્રી ઓ પણ ગણેશ દર્શન આરતી માં આશિષ પ્રાપ્ત કરે છે. સંકલન દિલીપ ઠાકર.

TejGujarati
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares
 • 9
  Shares