ગાંધીનગરના ધોળેશ્વર પાસે રશ્મિ મુન્શી દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

ગાંધીનગરના ધોળેશ્વર પાસે આવેલી સૃજન સોસાયટી ના રહીશો દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં. આ વિશે રહીશ રશ્મિ મુનશી વધુમાં જણાવ્યું હતું, કે જ્યારે ગણપતિ વિસર્જન કરીએ, ત્યારબાદ તેમાંથી કેટલાય તુલસીના છોડ ઊગી નીકળશે, જેથી મચ્છર નો ઉપદ્રવ નહિ થાય, અને પર્યાવરણ સુદ્ધ રહે તે હેતુ થી અમારી સોસાયટીના રહીશો દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી હતી.

સ્ટોરી. કેડીભટ્ટ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  • 237
  •  
  •  
  •  
  •  
  •  
    237
    Shares
  • 237
    Shares

Leave a Reply