અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ધ આર્ટ ગેલરી અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો. જેમાં પ્રાકૃતિક દ્રસ્યો, ગ્રામ્ય જીવનની યાદો, ફૂલોની રંગીનતા, ધાર્મિકતા, મંદિરોની ભવ્યતા, વિગેરે અદભુત રીતે આર્ટ પેપરપર વોટરકલરમાં ઉપ્સાવેલ જોવા મળ્યા.આ પ્રદર્શનમાં હેમાલી શાહ, જેસલ દલાલ, વૈશાલી શાહ, પલ્લવી અગ્રવાલ, આરતી પટેલ, પુષ્પા શાહ, ફોરેના શાહ, કૃપા શાહ એ ભાગ લીધો હતો.આ પ્રદર્શન ૧૯ તારીખ સુધી જોઈ શકાશે.

TejGujarati