કાળઝાળ ગરમી દરમિયાન કઈ તકેદારી રાખવી.? – સુરેશ વાઢેર.
1. કાળઝાળ ગરમી દરમિયાન ઉચ્ચ પ્રોટીનવાળો ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળો. 2. સખત તડકામાં, ખાસ કરીને 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે ઘરમાંથી બહાર જવાનું ટાળો. સૂર્યપ્રકાશમાં ઘરની બહાર , ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે 3. જો તમને તરસ ન લાગે તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ભૂલશો નહીં. 4. ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા […]
Continue Reading