આનંદ અને ગૌરવ.. – સૂચિતા.

બરોડા શહેરમાં ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2023 (રતનનું જતન ) યોજાયેલો. તેમાં મારું લેખકની કેટેગરીમાં નોમિનેશન થયેલું. સંજોગોવસાત કાર્યક્રમનો ભાગ નહોતી બની શકી પણ જણાવતા આનંદ થાય છે કે લેખકની કેટેગરીમાં મારું સિલેકશન થઇ મને લેખન ક્ષેત્રે GCMA એવોર્ડ એનાયત થયેલ છે.. આ વર્ષના બીજો એવોર્ડ મેળવ્યાની ખુશી આપ સૌ સમક્ષ વહેંચતા આનંદ […]

Continue Reading

એચ. એ. કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓને સન્માનીત કર્યા.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરી હોય, વાર્ષિક શિબીરમાં સક્રીય રીતે ભાગ લીધો હોય, સ્વચ્છતા અભિયાન તથા સેવાકીય પ્રવૃત્તિમાં રસ દાખવી જોડાયા હોય તેવા શિબીરાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ગાંધી વિચાર આધારીત, અમૃત મહોત્સવ અંતર્ગત તથા […]

Continue Reading

” Taken for granted. ” – સૂચિતા.

“Taken for granted “આ શબ્દ વાંચવામાં ખૂબ જ નાનો લાગે છે પરંતુ તેનો અર્થ ખરેખર બહુ જ વિશાળ છે.. મેં એક જગ્યાએ વાંચેલું કે સરળતાથી મળતી વસ્તુની કિંમત નથી હોતી અને સાચે એવુ જ હોય છે.અહીંયા હું ફક્ત સંબંધની વાત નથી કરતી ઘણી બધી બાબતોમાં આ વાત લાગુ પડે છે..એ પછી સ્વાસ્થ્ય હોય રોજગાર હોય […]

Continue Reading

મારાં માતા – પિતાનાં લગ્ન જીવનની સુવર્ણજયંતિ પ્રસંગે સગાંવહાલાંઓનાં નામ લખીને શબ્દ-પુષ્પો દ્વારા આપવામાં આવેલી રચના. માતા: જયશ્રીબેન જાની. પિતા: કાંતિલાલ જાની. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

મમ્મી જયશ્રી બેન પપ્પા કાંતિ લાલ નાં લગ્ન દિવસ ની સુવર્ણ જયંતિ પ્રસંગે:-        ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ ૧૬/૨/૨૦૦૩. જયશ્રી થકી  કાંતિ મળી દેવ કૃષ્ણ લાલ ને બની ગયાં કાંતિલાલ. પતિ થકી જય થયો શ્રી નો ! નામ પ્રમાણે ગુણવંતી જયશ્રી, પ્રથમ સુપુત્રી જયા કેશવ ની લાલી, કૌમુદી સી  શીતળ, જ્ઞાન કાંતિ થી, […]

Continue Reading