‘જિંદગી એક જુગાર’ – નિખિલ કિનારીવાળા..

એક મૌલિક લેખ શીર્ષક – ‘જિંદગી એક જુગાર’ 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 કૃષ્ણજન્મની જન્માષ્ટમીનો પર્વ આવે અને જુગટુ પ્રેમીઓ કૃષ્ણજીવનના કોણ જાણે કયા તર્કને અનુરૂપ જુગાર રમવાની તક ઝડપી જ લેતાં હોય છે. હકીકતમાં આપણે સૌ જાણીએ છીએ કે ન તો કૃષ્ણએ ક્યારેય જુગારના મહિમાનું […]

Continue Reading