ફોરમ ઑફ રેગ્યુલેટર્સની 84મી મીટિંગ (FOR)-શ્રી અનિલ મુકિમ (અધ્યક્ષ) ( ગુજરાત વીજ નિયમન પંચ) ના પ્રસંગે ધી લીલા, ગાંધીનગર ખાતે જય જય ગરવી ગુજરાત થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ફોરમ ઑફ રેગ્યુલેટર્સની 84મી મીટિંગ (FOR)-શ્રી અનિલ મુકિમ (અધ્યક્ષ) ( ગુજરાત વીજ નિયમન પંચ) ના પ્રસંગે ધી લીલા, ગાંધીનગર ખાતે જય જય ગરવી ગુજરાત થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ. ગુજરાતની લગભગ 60-80 ડાન્સ ટીમો સમગ્ર ભારતમાંથી આવેલા મહેમાનને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય પ્રદર્શનમાં તલવાર સ્ત્રી નૃત્ય , સિદ્ધિ ધમાલ નૃત્ય , મણિયારો – મેર રાસ […]

Continue Reading

ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ રીબડા ને મરણોત્તર સમાજ રત્ન સન્માન

    ક્ષત્રિય સમાજ ના મોભી દાનવીર ભામાશા માજી ધારાસભ્ય (ગોંડલ) શ્રી મહિપતસિંહજી ભાવુભા જાડેજા રીબડા નું નિધન થતા આજ રોજ ગોંડલ રિબડા ખાતે તેમના બેસણા ના કાર્યક્રમમાં રાજય ના ખૂણે ખૂણે થી સામાજિક, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થા ના પદાધિકારીયો, અધિકારીઓએ હાજરી આપેલ. આ સમયે આર.એસ.એસ. ના પ્રકલ્પ વિશ્વ પ્રવાસી સંઘ દ્વારા મહિપતસિંહ બાપુ […]

Continue Reading

એચ.એ. કોલેજમાં કેરેક્ટર ડે ઉજવી વિવિધતામાં એકતા રજૂ કરી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક કમિટી ધ્વારા આજરોજ “કેરેક્ટર ડે” સેલીબ્રેટ કરવામાં આવ્યો હતો. ભારત દેશની વિવિધ સંસ્કૃતિ તથા રીતરીવાજો મુજબ દેશના અલગ અલગ ભાગના પહેરવેશ પહેરીને કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધતામાં એકતા રજૂ કર્યા હતા. બંગાળ, પંજાબ,કાશ્મીર,ગુજરાત,મહારાષ્ટ્ર વિગેરે રાજ્યોનો પોષાક પહેરીને તેની બોલીમાં સંસ્કૃતી રજૂ કરી હતી. G20 ઇવેન્ટ સંદર્ભે “વસુધેવ કુટુંબકમ” ના […]

Continue Reading