વાણીની દેવી,સંત તુકારામજી,વસંતપંચમી,ગણતંત્ર દિવસ અને બાપુનું ભાવવિભોર કરતું પ્રેમનૃત્ય સાથે કથાગાન.
દેવ એટલે?શું કહે છે પાણિનિ? અભંગનો તલગાજરડી અર્થ શું છે? આ મારો પ્રેમપત્ર છે કે તુકારામજી જગતગુરુ હતા,છે અને રહેશે:બાપુ. અભંગ વૈશ્વિક છે. સાંપ્રદાયિક નથી રામકથાનો છઠ્ઠો દિવસ.આજે અનેક વિશિષ્ટ દિવસનો સંગમ.વાણીદેવી સરસ્વતીમાંનો દિવસ, બંગાળમાં ખૂબ જ મોટા મહોત્સવ હોય છે.ઋતુરાજ વસંત-ભગવાન કૃષ્ણની વિભૂતિ-વસંતપંચમી,૪૦૦વર્ષ થઈ ગયા છતાં અભંગ જ્યોતિના જ્યોતિર્ધર તુકારામજીનો પ્રાગટ્ય દિવસ અને […]
Continue Reading