એન્ટાર્કટિકામાં તૂટ્યો લંડન આકારનો બરફનો પર્વત, નજીકમાં હતું રીસર્ચ સેન્ટર અને..

એન્ટાર્કટિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી એક વિશાળ આઇસબર્ગ તૂટી ગયો છે. તેનું કદ ગ્રેટર લંડન જેટલું છે. ડરામણી વાત એ છે કે જ્યાં આ આઇસબર્ગ તૂટી પડ્યો તેની નજીક એક રીસર્ચ સ્ટેશન છે. જેથી વૈજ્ઞાનિકો બાલ બાલ બચી ગયા હતા. છેલ્લા બે વર્ષમાં આ બીજી ઘટના છે જ્યારે એન્ટાર્કટિકામાંથી આટલો મોટો બરફનો પહાડ તૂટી પડ્યો છે.

Continue Reading

*૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં*

*શાસકની સંવેદના….* *૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં* *********** *ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ* ******* “અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ – શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, ગુજરાત ****** રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત […]

Continue Reading

ગુરુ પરમાત્મા તરફથી મળેલું પરમદાન છે. સત્સંગના નામ ઉપર પણ કુસંગ ચાલી રહ્યો છે. તુકારામના રૂપમાં દક્ષિણમાં સૂરજ ઉગ્યો છે.

  મારે મુક્તિ નથી જોઇતી,ફરી કથા ગાવા માટે વારંવાર આવવું છે:મોરારિબાપુ. અભંગ પ્રીતિમાં શરત હોય છે,અભંગ પ્રેમ બે-શરત હોય છે. રામકથાનો ચોથો દિવસ,બાપુના મુખથી પહેલો શબ્દ નીકળ્યો:બાપ! ગઈકાલે આપણે અભંગ પ્રીતિ વિશે સંવાદ કરેલો.શાસ્ત્ર,વચન સ્મૃતિના અનુભવથી આજે અભંગ પ્રેમ વિશે ચર્ચા કરીએ.અહીં ભક્તિ, પ્રીતિ,પ્રેમ અને સુહાગની વાત થઈ રહી છે ત્યારે પ્રસન્ન ગાંભીર્યથી શ્રવણ કરજો. […]

Continue Reading

रांगेय राघव : हिंदी के लिक्खाड़ लेखक”- संगोष्ठी संपन्न -युवा उत्कर्ष प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित हैदराबाद

युवा उत्कर्ष साहित्यिक मंच (पंजीकृत न्यास) आंध्र प्रदेश एवं तेलंगाना राज्य शाखा की दशम ऑनलाइन संगोष्ठी 21 जनवरी 2023 ( शनिवार ) संध्या 4:00 बजे से आयोजित की गई । डॉ. रमा द्विवेदी (अध्यक्ष, आंध्र प्रदेश एवं तेलंगाना राज्य शाखा ) एवं महासचिव दीपा कृष्णदीप ने संयुक्त प्रेस विज्ञप्ति में बताया कि सुप्रसिद्ध वरिष्ठ व्यंग्यकार […]

Continue Reading

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું? – શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં […]

Continue Reading

બી.વી. દોશીનાં અંતિમ સંસ્કાર બપોરે 2.30 કલાકે થલતેજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તમને જાણ કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે બાલકૃષ્ણ દોશી (26મી ઓગસ્ટ 1927- 24મી જાન્યુઆરી 2023) પ્રેમાળ પતિ, પિતા, દાદા અને પરદાદા તેના કરતાં વધુ કોઈએ જીવનને ચાહ્યું નથી, ‘આનંદ કરો’ – જીવનની ઉજવણી કરો જેમ તે હંમેશા કહેશે. તેની પાસે ઘણા બધા લોકો હતા કે તે ખૂબ જ પ્રેમ કરતા હતા અને જેઓ […]

Continue Reading