દેશભક્તિના સામાજિક કાર્યકર માનવ કલ્યાણ સાથે રાષ્ટ્રનિર્માણનો યુવા વિચાર: પવનભાઇ સિંધી.

અમદાવાદ 20 જાન્યુઆરી 2023: માનવ સેવા વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં પોતાની જાતને ગુમાવી દો. એ જ રીતે, આપણી તમામ ભારતીય સંસ્કૃતિ પણ સેવા, સમર્પણ અને સંવાદિતાના સર્વોચ્ચ આદર્શોની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ ભાવના સાથે સંકલ્પબદ્ધ, ગુજરાતમાં અમદાવાદના પવનકુમાર પ્રકાશ ભાઈ સિંધી તેમના […]

Continue Reading

એચ.એ.કોલેજના એન.એસ.એસની વાર્ષિક શિબીરનું ઉદ્દઘાટન થયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસના શીબીરાર્થીઓ માટેની વાર્ષિક શિબીર આજરોજ દસક્રોઈ તાલુકાના રોપડા મુકામે શરૂઆત કરવામાં આવી હતી. આજના સમારોહમાં જીએલએસના રજીસ્ટ્રાર ભાલચંદ્ર જોષી, ગામના સરપંચ, નાયબ શિક્ષણ અધિકારી, કોલેજના આચાર્ય તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત દેશનું સાચુ જીવન ગ્રામ્ય […]

Continue Reading

યુક્રેન હેલિકોપ્ટર દુર્ઘટનામાં 18 મૃતકોને મોરારીબાપુની દરેકને 5000 યુક્રેનિયન રીનિયાની સહાય યુક્રેનમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં રાજધાની કિવમાં તે બાલમંદિર પાસે પડ્યું હતું.તેમાં બે બાળકો સહિત કુલ 18 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાંના અહેવાલ છે. આ તમામના પરિવારજનો 5 000 યુક્રેનિયન રીનિયાની  સહાય પુ.મોરારીબાપુ દ્વારા કરવામાં આવી છે. આ સહાય વ્યાસપીઠના સાથે જોડાયેલાં સેવાભાવી લંડન સ્થિત […]

Continue Reading

*યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદનાં કુંવાર ગામે ઠંડીમાં ઠુંઠવાતાં ૮૦ જેટલા જરૂરિયાતમંદને વુલન બ્લેન્કેટ આપવામાં આવ્યા.*

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદ પાસે આવેલ કુંવાર ગામે લગભગ ૮૦ જેટલા વુલન બ્લેન્કેટ કુંવાર ગામ ના સરપંચ શ્રી દલસુખભાઈ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ગુજરાત ના અધ્યક્ષ શ્રી રોહીતભાઈ ના હસ્તે આપવામાં આવ્યા. શ્રી દલસુખભાઈ એ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના શ્રી વિનયભાઈ ભટ્ટ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના પદાધિકારીઓ દ્વારા આવા ઠંડી ના ખરા સમય […]

Continue Reading