Toyota Kirloskar Motor expands customer reach with inauguration of Exclusive Toyota Genuine Parts Distributor

  • Reinforcing its Customer First approach, appointment of Exclusive Toyota Genuine Parts Distributor ensures last mile availability of Genuine Parts across the country January 19, 2023, Bengaluru: Toyota Kirloskar Motor (TKM) today announced inauguration of Toyota Genuine Parts Distributor, Vijaya Auto Drive in Bengaluru, Karnataka. As part of its commitment to provide customers with […]

Continue Reading

૧૯મીએ રાષ્ટ્રીય ગાય વિજ્ઞાન લેખન સ્પર્ધા યોજાશે   

  ૧૭ જાન્યુઆરીના રોજ, ઉદયપુર જિલ્લાની માવલી પંચાયત સમિતિની ગ્રામ પંચાયતમાં, ઝડપી ભારતીય પર્યાવરણ સોસાયટી, ઇન્ટાલી અને ગૌ વિજ્ઞાન અને ગ્રામ વિકાસ મંચ ન્યાસના સંયુક્ત નેજા હેઠળ, ભારતીય ગાય સંરક્ષણ અને બચાવ પર ૧૯ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. . કાર્યક્રમ સંયોજક અને ફાસ્ટરના નિર્દેશક લલિત નારાયણ અમેટાના જણાવ્યા અનુસાર, […]

Continue Reading

અમદાવાદની જ્યોતિ કુમાવતે 27મી નેશનલ રોડ સાયક્લિંગમાં ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

  અમદાવાદઃ મહારાષ્ટ્રના નાસિક ખાતે આયોજીત 27મી નેશનલ રોડ સાયક્લિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદની જ્યોતિ કુમાવતે સિલ્વર મેડલ જીત્યો. સાયક્લિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત નેશનલ રોડ સાયક્લિંગ ચેમ્પિયનશિપમાં જ્યોતિએ એલિટ વિમેન્સ કેટેગરીમાં 90 કિ.મી.ની રોડ રેસમાં ભાગ લીધો અને બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ જ્યોતિએ કહ્યું કે,”મને 27મી નેશનલ […]

Continue Reading

બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતાં 16 વર્ષના વ્યોમનું બ્રેન ડેડ થઈ જતા માતા-પિતાએ તેના દિકરાના ઓર્ગન જરૂરિયાતમંદને ડોનેટ કરવાનો નિર્ણય લીધો

    દિકરાના ઓર્ગન ડોનેટ કરી અન્યને જીવનદાન આપ્યું, હવે જીવનદાન મેળવનારમાં દિકરાની યાદો જીવંત રાખી રહ્યા છે   અમદાવાદ : શહેરના સંદિપકુમાર મકવાણાના 16 વર્ષના દિકરા વ્યોમનું બ્રેન ડેડ થયા બાદ દિકરાના ઓર્ગન ડોનેટ કરી જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ફરીથી તેમના દિકરા વ્યોમને જીવતો રાખવાનો પ્રયાસ કર્યો. વ્યોમને એક એવી બિમારી હતી જેમાં તેના શરીરના […]

Continue Reading

આજે આસમાની રંગના આકાશે, રંગબેરંગી પતંગો નાં સંબંધો ની રમઝટ જામી ..-. કુલીન પટેલ ( જીવ ).

પ્રેમના રંગો પહેરીને માનવ મહોરામણ, ઊંચી ઇમારતોની ટોચે ચઢી, જાણે સંબંધો ની ઓળખાણ કરાવવાની હરીફાઈ જામી….. ચાઇના નાં ચતુરાઈ ભર્યા માંઝાં ને ત્યજીને, સુરતી માંઝા ને દેશપ્રેમ નાં રંગને પતંગ નાં અંગે બાંધી, પેચ લગાવવાની પ્રિતભરી મોસમ જામી….. સંગીત ના સુરો ની સાથે, મનપસંદ મિત્રમંડળ ની મહેફીલ, ઊંચી ઇમારતો અને પોળના છાપરે છાપરે અનોખી રીતે […]

Continue Reading

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે, ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે… જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!! *

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે, ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે… જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!! *મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ*💐

Continue Reading