ધન્ય છે આ ભક્તની સેવાને, પ્રમુખસ્વામી નગરમાં ૪૦ કરોડ કંપનીના માલિક છેલ્લા ૧૦૦ દિવસથી હાથમાં લાકડી લઇને ચોકીદારની સેવા આપી રહયા છે..

અમદાવાદના ઓગણજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પ્રમુખસ્વામી નગરના દર્શન માટે ભકતો લાખોની સંખ્યામાં નગરની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જે ભક્તો પ્રમુખસ્વામી નગરની યાત્રા કરીને જાય છે તે દરેક લોકોને બસ એક જ વાતની અનુભૂતિ થયા કરે છે. આ શું વ્યવસ્થા કરી છે, પ્રમુખસ્વામી નગરમાં ૮૦ […]

Continue Reading

ગુરુ અવજ્ઞા ના કરે શીખે સુણી જ્ઞાની એ છાત્ર. રક્ત રગનું વહ્યા કરે ખુમારી ખોયે ના એ ગોત્ર. કવિ-‘શુકુન’ જયેશ શ્રીમાળી પલિયડ.

*સત્ય દર્શન* વ્યસ્ત હોય ભલે જિંદગી સમય આપે એ મિત્ર, દંભ અંતરનો દૂર કરી દર્પણમાં દેખાય એ ચિત્ર. મન માંડીને હેતે કલમથી ભાવ લખાય એ પત્ર, પોતે પીડાઓ સહન કરી છાંયડો આપે એ છત્ર. ભેદ ભૂલી પળે પડખે ઉભો રહે આવી એ ભાત્ર, પારકુ પોતીકું કરી સહિયારું સાથ રાખે એ પાત્ર, ગુરુ અવજ્ઞા ના કરે […]

Continue Reading

સહુથી પહેલાં તો કોઈને એમ વિચાર આવે કે આવું નામ કેમ ? ‘ષટતિલા’ નામ શા માટે ? – વૈભવી જોશી.

સહુથી પહેલાં તો કોઈને એમ વિચાર આવે કે આવું નામ કેમ ? ‘ષટતિલા’ નામ શા માટે ? ‘ષટ’ એટલે સરળ ભાષામાં કહીયે તો ૬ નો આંક. કોઈ પણ ૬ વસ્તુ કે પ્રકાર કે એવું કંઈ પણ ભેગું થાય ત્યારે આ શબ્દ વપરાય. જેમ કે ષટ્કોણ જેને ૬ ખૂણાં હોય. એવી જ રીતે ‘ષટતિલા’ નામ છે […]

Continue Reading

એચ.એ.કોલેજે G20 સંદર્ભના થીમ ઉપર કાર્યક્રમની શરૂઆત કરી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનીટ ધ્વારા G20ના થીમ આધારીત વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત દેશને પ્રથમ વખત G20નું અધ્યક્ષપદ મળ્યુ છે. જેનો મુખ્ય હેતુ સ્વચ્છતા તથા પર્યાવરણ બચાવવાનો છે. આ સંદર્ભે કોલેજના એન.સી.સી. કેડેટ્સ ધ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન G20ની થીમ ઉપર કાર્યક્રમો યોજાશે. કોઇપણ […]

Continue Reading

Toyota Kirloskar Motor Promotes Holistic Approach to Green & Clean Vehicle Mobility in the “Ethanol Pavilion” at Auto Expo 2023

      January 17, 2023, New Delhi: Toyota Kirloskar Motor (TKM) is taking part at “Ethanol Pavilion” in Auto Expo’23, emphasising the significance of multiple energy pathway approach towards achieving carbon neutrality. The Pavilion organised by The Society of Indian Automobile Manufacturers (SIAM) aims to promote awareness and accelerate the adoption of ethanol as […]

Continue Reading

સાતનો આશ્રય કરશો તો ભજનમાં દ્રઢ થશો,ને તો સમદર્શી થવાશે. રામચરિતમાનસમાં બધા જ આશ્રયો સમાયેલા છે.

રામકથાની સજળ પૂર્ણાહૂતિ,હવેની ૯૧૧મી કથા માનસ અભંગ ૨૧થી૨૯ જાન્યુઆરીથી દેહૂગાંવ(મહારાષ્ટ્ર)થી પ્રવાહિત થશે. અતિ અનુરાગ પ્રગટ થાય ત્યારે બધા જ કપટ છૂટી જાય છે,આ જ સૂત્ર ઉલ્ટી રીતે પણ સાચું છે કે જ્યારે બધા જ કપટ છૂટી જાય ત્યારે અતિ અનુરાગ પ્રગટે છે.   આઠમા દિવસની કથાપ્રારંભે અથર્વેદનો એક મંત્ર-યેના પાવક….જેમાં ઋષિ કહે છે કેહે સૂર્યદેવ! […]

Continue Reading

જોશીમઠ અને ઉતરાખંડનાં અસરગ્રસ્તોને ૫ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

    છેલ્લા થોડા દિવસોથી અખબાર અને અન્ય માધ્યમો દ્વારા જાણવા મળી રહ્યું છે એ મુજબ જોશીમઠ શહેર અને એની આસપાસના વિસ્તારો કે જે ઉત્તરાખંડ રાજ્યનું મહત્વનાં વિસ્તાર છે ત્યાં ભૂસ્ખલન થઈ રહ્યું હોવાથી માલમિલકતને સારું એવું નુકસાન પહોંચી રહ્યું છે. વર્ષોથી ત્યાં વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. […]

Continue Reading

નેપાળની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૭૨ લોકોને મોરારિબાપુ તરફથી સહાયતા રાશિ અર્પણ

    પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે ભારતના પડોશી દેશ નેપાલ ખાતે એક અત્યંત દુઃખદ વિમાની દુર્ઘટના થવા પામી હતી જેમાં 72 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. મળેલા અહેવાલ અનુસાર પાંચ ભારતીય સહિત અન્ય દેશોનાં કુલ મળીને ૭૨ લોકોનાં મોત થયાં છે. રામકથાના નેપાળ ખાતેના શ્રોતાઓ દ્વારા આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની વિગતો મેળવવામાં […]

Continue Reading

*અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર*

*અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર* 15 કલાક મળશે મેટ્રો સેવા અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચલાવવા નિર્ણય સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરાયો

Continue Reading