એક પારેવાની વાર્તા. – પૂજન મજમુદાર.
ગઈ સાંજે એક પારેવું ઉડીને ઘરમાં પ્રવેશ્યું અને ઉડી ઉડીને બે ત્રણ અલગ જગ્યાએ બેસીને અંતે રસોડાના કબાટની ધાર પર સ્થાયી થયું. ચકલીની પ્રજાતિનું સાવ તાજું ઊડતાં શીખેલું હોય એમ લાગ્યું. મોડી સાંજે, રાત્રે રસોડામાં નજર નાખી તો દેખાયું નહીં. સવારે લાગ્યું કે ટ્યુબ લાઈટ પર રાતવાસો કર્યો લાગે છે. અલ્પાએ સાચવીને નીચે ઉતારીને હથેળીમાં […]
Continue Reading