ડિસ્ટ્રીબ્યુટર એસોસિઅનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
નર્મદા ડિસ્ટ્રીબ્યુટર એસોસિઅનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ નવા વર્ષના હોદ્દેદારો નિમાયા પ્રમુખ પદે પ્રતીક શાહ,ઉપ પ્રમુખ હરનીશ શાહની વરણી રાજપીપલા, તા.15 આ પણ વાંચો: https://tejgujarati.com/?p=98836 રાજપીપલા ખાતે દશા ખડાયતાની વાડીમાં પ્રમુખ અમિત ગાંધીના અધ્યક્ષસ્થાને નર્મદા ડિસ્ટ્રીબ્યુટર એસોસિઅનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.જેમાં વર્ષ દરમ્યાનના વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવેલ તે અંગેની માહિતી આપવામા આવી હતી. […]
Continue Reading