રાજ્યના સીએમએ કરી ઉત્તરાયણની ઉજવણી
અમદાવાદ સંજીવ રાજપૂત રાજ્યના સીએમએ કરી ઉત્તરાયણની ઉજવણી દરિયાપુર માં સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદની દરિયાપુરના નવા તળિયાની પોળ માં ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉતરાયણ માનવામાં આવી હતી. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ એ તેમનું બાળપણ નવા તળિયાની ખાતે વિતાવ્યું હતું. આજે ઉત્તરાયણની મજા તેમણે પતંગ ચગાવી માણી હતી.
Continue Reading