‘આધુનિકતાની ઘેલછા’ – નિખિલ કિનારીવાળા, મોડરેટર
એક સંવેદનશીલ લઘુવાર્તા… નિખિલ કિનારીવાળા, મોડરેટર 🌻દામ્પત્ય દર્પણ🌻 દામ્પત્યજીવનની સમસ્યાઓ સામે દર્પણ ધરતી લઘુવાર્તાઓની વિચાર શૃંખલા… વિચારવાર્તા – ૮ શીર્ષક: ‘આધુનિકતાની ઘેલછા’ 🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾 રાજુ અને મોનાના લગ્ન વર્ષો પહેલાં નાનપણમાં તેમના કુટુંબીજનોએ તેઓ ગામમાં રહેતાં ત્યારે નક્કી કર્યા હતા. હવે રાજુ તેના માતા-પિતા સાથે શહેરમાં રહેતો હતો અને મોના નાનપણથી માતા-પિતા સાથે પોતાના ગામમાં રહેતી […]
Continue Reading