માર્ગ અકસ્માતોના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે-કલેકટર

નર્મદા કલેકટરે કહ્યું,મે જે નિરિક્ષણ કર્યું છે તેમાં ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ ઝડપથી વાહનો ચલાવતા દેખાય છે. માર્ગ અકસ્માતોના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે-કલેકટર સડક સુરક્ષા જીવન રક્ષા”ના સૂત્ર સાથે નર્મદા જિલ્લામાં ૩૩ માં “રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩” નો જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયેલો પ્રારંભ બેનર્સ અને પોસ્ટર્સ સાથે શહેરના […]

Continue Reading

► હાઈવે આસપાસના લોકોએ ટોલ ટેક્ષ આપવો પડશે નહી: ખાસ પાસ અપાશે ► દેશમાં આગામી ત્રણ માસમાં નવા ટોલપ્લાઝા નિયમો લાગુ થશે: 60 કિ.મી.ની મર્યાદામાં એકથી વધુ ટોલનાકા હશે તો હટાવાશે: કેન્દ્રીય માર્ગ વ્યવહારમાંથી નીતિન ગડકરીની જાહેરાત – સુરેશ વાઢેર.

દેશમાં હાઈવે સહિતની સફર થાય છે ત્યારે ટોલ ટેક્ષ ભરવો પડે છે તેમાં મોટી રાહત મળવા જઈ રહી છે. જેમાં હવે બે ટોલટેક્ષ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિ.મી.નું અંતર હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, હાઈવે પર ટોલનાકાની સંખ્યા મર્યાદીત કરવામાં આવશે અને સ્થાનિક લોકોએ ટોલટેક્ષ ભરવાનો રહેશે નહી. ગડકરીએ […]

Continue Reading

હવે મોબાઈલ, લેપટોપ અને નોટબુક જેવા ઉપકરણો એક જ ચાર્જરથી થશે ચાર્જ. – સુરેશ વાઢેર.

લેપટોપ, મોબાઈલ અને નોટબુક જેવા સાધનો હવે એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશો તેના માટે યુએસબી ટાઈપ-સી ચાર્જરને પ્રમાણીત (સ્ટાર્ન્ડડ) બનાવવામાં આવ્યું છે. ગ્રાહક મામલાના મંત્રાલય સોમવારે જણાવ્યું હતું કે યુએસબી ટાઈપ સી ચાર્જર સહીત ડિઝીટલ ટીવી રીસીવર અને વિડીયો દેખરેખ સિસ્ટમ માટે પણ ગુણવતા માપદંડ જાહેર કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય ધોરણ […]

Continue Reading