સંક્રાંતિનો અર્થ છે સંયમની ક્રાંતિ.
• આપણા મસ્તકરૂપી સાત કાંડમાં ઉત્તરકાંડ મુખ છે. • નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો. ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે હું એટલું જ કહીશ કે આ નવદીવસીય કલ્પવાસ છે.પ્રસન્નતાથી અને વર્તમાનમાં રહી અને શ્રાવણ કરો તો જીવનમાં […]
Continue Reading