IPLમાંથી બહાર થવા પર પણ પંતને નહીં થાય નુકસાન, મળશે 21 કરોડ, જાણો કઈ રીતે?

IPL રમ્યા વિના પણ પંતને પૂરો પગાર મળશે. પંતને દિલ્હી કેપિટલ્સે રૂ. 16 કરોડમાં રિટેઈન કર્યો હતો અને આઈપીએલમાં ન રમ્યા પછી પણ તેને સંપૂર્ણ રકમ મળશે. જો કે આ પગાર ફ્રેન્ચાઇઝી દ્વારા નહીં પરંતુ BCCI દ્વારા જ આપવામાં આવશે. એટલું જ નહીં, બોર્ડ તેને કેન્દ્રીય કરાર હેઠળ મળનારી વાર્ષિક રિટેનરશિપ ફી માટે રૂ. 5 […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે10મીએ “આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ-૨૦૨૩” ની કરાશે ભવ્ય ઉજવણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે10મીએ “આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ-૨૦૨૩” ની કરાશે ભવ્ય ઉજવણી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં દેશ-વિદેશના પતંગબાજો જમાવશે આકર્ષણ રાજપીપલા, તા.9 નર્મદા જિલ્લામાં આજે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગરના સહયોગથી કરમાં આવનાર છે. આ પતંગોઉત્સવમાં દેશ-વિદેશથી આજે […]

Continue Reading

પ્રતિ,TPEML, સાણંદના તમામ કર્મચારીઓટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડમાં આપનું સ્વાગત છેટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપનો ભાગ બનવા બદલ તમને હાર્દિક અભિનંદન

ટાટા મોટર્સ, એ $128 બિલિયન ટાટા ગ્રૂપનો ભાગ છે જેની સ્થાપના 1868માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી અને તે ઓટોમોબાઈલના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાં સામેલ છે. અમે ગ્રાહકોની આકાંક્ષાઓને અનુરૂપ નવીન ગતિશીલતા નિવારણ ઓફર કરીને ‘Connecting Aspirations’ માં વિશ્વાસ રાખીએ છીએ. તમે હવે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકનો ભાગ છો જે છેલ્લા સાત દાયકાથી ભારતીય […]

Continue Reading

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા લગભગ 60 જેટલી જરૂરિયાત વાળી બેહનો ને વૂલન બ્લૅન્કેટ, રીયુસેબલ ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવ્યા.

⬆️ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા રોટરી વૈદિક એપેરલ કેન્દ્ર માં સીવણ ની ટ્રેનિંગ લેવા આવનારી લગભગ 60 જેટલી જરૂરિયાત વાળી બેહનો ને વૂલન બ્લૅન્કેટ, રીયુસેબલ ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આજે (09/01/23) સોમવાર ના દિવસે મણિનગર ના ધારાસભ્ય માનનીય શ્રી અમુલભાઈ ભટ્ટ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના આંતરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનય ભાઈ ભટ્ટ ના હસ્તે […]

Continue Reading

હાઈકુ. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હાઈકુ:- ૧. પારસમણી લોઢા ને સ્પર્શે તો સોનું જ સોનું. ૨. ઉત્તરાયણ પતંગબાજી ચીક્કી પ્રેમ થી ભેટ. ૩. હાથી કે ઘોડા અંકુશ લગામ છે. મનમંદિર!!! ૪. સુરજદાદા જ્ઞાન પ્રકાશ દાતા તમસ નાશ. ૫. છે સાક્ષી મારી મારું આંતર મન મારું દર્પણ. ૬. ભરત રામ મિલાપ કે વિલાપ? હતો સાર્થક. ૭. સિંહ ડણક ભલભલાને ડારે મોદી […]

Continue Reading

મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા

*મહીસાગર : જીલ્લા ACB ની રેડ* મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા ACB ના છટકામાં રંગે ઝડપાયા મહીસાગર શિક્ષણાધિકારી પ્રકાશભાઈ એન મોદી લાંચ લેતા ઝડપાયા 20 હજારની લાચ લેતા ઝડપાયા ભોમાંનદ સ્કૂલ સરસણ માં એમ્પ્લોયમેન્ટ નંબર માટે માગી હતી 20,000 ની લાંચ

Continue Reading

“લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સીલ સિસ્ટમ” નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

નર્મદા જિલ્લામાં “લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સીલ સિસ્ટમ” નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન નર્મદા જિલ્લા સહિત રાજ્યના કુલ ૧૮ જિલ્લાઓમાં એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ સક્રિય   રાજપીપલા, તા 8 ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અરવિંદકુમાર દ્વારા પ્રવર્તમાન કાનૂની સહાયને બદલે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદ અરજદારોને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવાના ઉમદા આશય […]

Continue Reading

શિક્ષક ભરતકુમાર પરમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી

નર્મદા જિલ્લાના પ્રાથમિક શાળા ગાડીતના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી શાલ ઓઢાડી,મોમેન્ટો સાથે 25 હજારના ચેક અર્પણ કરી સન્માન કરાશે. રાજપીપલા, તા.9 નાંદોદ તાલુકાના ગાડીત ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરસોત્તમભાઈ પરમારની ચિત્રકૂટ એવોર્ડ 2022 માટે પસંદગી થઈ છે. ગુજરાતના 33જિલ્લાઓમાંથી 33 શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. પ્રાથમિકશિક્ષણના […]

Continue Reading

કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે.

બાળકલામાં પ્રાકૃતિક સહજતા https://youtu.be/SP7w_xlbpx4 ……………………………………. કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે. માટેજ કલાસર્જન સાચા અર્થમાં કલાકારના પ્રતિબિંબ સમાન ગણાય છે. કલાસર્જન હજારો વર્ષ પૂર્વેથી થતું આવ્યું છે. જેમાં સતત વિવિધતા તેમજ પરિવર્તન જોવા મળે છે. જે પૂર્વ જન્મોના ઘૂંટાતા સંસ્કારના પરિણામ સ્વરૂપ છે. જે બાળપણથીજ પ્રકાશિત થવા લાગે છે. માટેજ […]

Continue Reading