અમદાવાદના અર્ચના સોની બન્યા બ્યુટીપેજન્ટ મીસીસ ઈન્ડિયા ક્લાસિક ૨૦૨૨માં વિજેતા
અમદાવાદ, જાન્યુઆરી:તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા બ્યુટી પેજન્ટ શો મીસીસ ઈન્ડિયા ક્લાસિક ૨૦૨૨માં અમદાવાદના અર્ચના સોની વિજેતા જાહેર થયા હતા. અર્ચના સોની વ્યવસાયે ફેશન ડીઝાઈનર છે અને અમદાવાદ ખાતે આવેલા પોતાના બુટીકનું સંચાલન કરે છે. અર્ચના સોનીએ આ પહેલા વિવિધ બહુમાનો પ્રાપ્ત કરેલા છે. જેમાં તેમને બેસ્ટ ફેશન ડીઝાઈનર માટે આંત્રપ્રોન્યર એવોર્ડ ૨૦૨૧, ફેશન […]
Continue Reading