અપહરણ કેસમાં ફરાર આરોપીસુરત જીલ્લામાંથી ઝડપાયો.
અપહરણ કેસમાં ફરાર આરોપીસુરત જીલ્લામાંથી ઝડપાયો. સુરતજીલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતેથી શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા. પોલીસ રાજપીપલા,તા 8 પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ હાલમાં ગુમ થયેલબાળકોને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપવાતથા ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા સારૂ અસરકારક કામગીરી કરવાની સુચના અને માર્ગદર્શન આપતાં આજદિન સુધી મળી આવેલ નથી તેવા બાળકોને શોધવા માટેની સ્પે. ડ્રાઇવનું […]
Continue Reading